+91 74054-80590 |   contactus@anavilworld.com

Articles

Home > Articles

Articles

Articles on Morarji Desai in PriyaMitra Weekly

Morarji Desai Chapter 22

આઝાદી પછીના શરૂ આતના વર્ષોમાં કેન્દ્રમાં કોંગ્રેસ પાટી ને બહુ ભારે બહુમતિ મળી હતી. કોંગ્રેસ પછી બીજા સ્થાને સામ્યવાદીઓ અને સમાજવાદી પક્ષના સભ્યો હતા.

Read Full Article

Morarji Desai Chapter 21

મોરરજીભાઈ-જવાહરલાલ વચ્ચે વાદવિવાદ મોરારજીભાઈની મુંબઈની ગૃહમંત્રી અને મુખ્યમંત્રી તરીકે સફળ કામગીરીથી વડાપ્રધાન જવાહરલાલજી ખૂબ જ પ્રભાવિત થયા હતા. આઝાદીના શરુઆતના વર્ષોમાં કેન્દ્ર માં અનુભવી અને

Read Full Article

Morarji Desai Chapter 15

મોરારજીભાઈ અને વડા ન્યાયમૃત્તિ ચગલાજી વચ્ચેનો પત્રવહેવાર બાળાસાહેબ ખેર પ્રધામંડનળમા મોરારજીનું સ્થાન ગૃહપ્રધાન તરીકેનું હતું. બાળાસાહેબ ખુબ જ પ્રામાણિક અને અત્યંત નરમ સ્વભાવના હતા. મોરારજીભાઈ પાસે રાજકારણ ઉપરાંત વહીવટી તંત્રનો પણ અનુભવહતો.

Read Full Article

We Anavil

અનાવિલ જ્ઞાતિ અંગે થયેલા સંશોધન પરથી ઈતિહાસની જાળવણી માટે દરેક જ્ઞાતિ માટે આવી પ્રવૃત્તિ આવકાર્ય દરેક જ્ઞાતિના મહાનુભાવોના પ્રદાન અંગે નવી પેઢીને જાણ થાય એ માટે લાઈબ્રેરી અથવા મ્યુઝિયમ મદદરૂપ બની શકે વર્ષો પહેલાં વિખ્યાત સાહિત્યકાર ચંદ્રકાંત બક્ષીએ ગુજરાતની વિવિધ જ્ઞાતિઓ અંગે મહાજાતિ ગુજરાતી નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં

Read Full Article

Anavil World Forum

અનાવિલોને... સદ્ગૃહસ્થો અને સન્નારીઓ અનાવિલ લગ્ન વિષયક ગ્રુપમાં ભાઈશ્રી બિન્દેશ દેસાઈએ કરેલ જાહેરાતના સંદર્ભમાં Anavil World ની website દ્વારા આશરે ૧૩૦૦૦ અનાવિલો સમક્ષ મારા સંક્ષિપ્ત વિચારો પ્રસ્તુત કરું છું.

Read Full Article

અનાવિલ હોવાનો મને ગર્વ છે

'એક અનાવિલ હોવાનો હું ગૌરવ અનુભવું છું' આ વિષય ઉપર નિબંધ લખવો એટલે મારી અસ્તિત્વગત લાગણીને કાગળ ઉપર વાચા આપવાની સુંદર તક. અનાવિલ કોમમાં જન્મ લેવો એટલે જ 'પોતાની જાત' ને આપોઆપ અડધું માન મળી ગયેલું

Read Full Article

Morarji Ranchhodji Desai

મોરારજી દેસાઈ (ફેબ્રુઆરી ૨૯, ૧૮૯૬ – એપ્રિલ ૧૦, ૧૯૯૫) (આખું નામ: મોરારજી રણછોડજી દેસાઈ) ભારત દેશના સ્વાતંત્ર્ય સેનાની અનેચોથા વડાપ્રધાન (ઇ. સ. ૧૯૭૭થી ૭૯) હતા. તેઓ એવા પ્રથમ વડાપ્રધાન હતા કે જે

Read Full Article

Anavil History

આપણા બધાને અનાવિલ વિશ આછી પાતળી માહિતી હશે અને એની સાથે ઘણી ધારણા પણ હશે. આપણે આપણા વડીલો દ્વારા ઘણી વખત આપણા સમાજના ગૌરવશાળી ઈતિહાસની વાતો સાાંભળી જ હશે. હા, પરંતુ કેટલીક વસ્તુ આપણને

Read Full Article

History of Anavil Brahmin

આર્યો ભારતમાં આવ્યા તે વખતે ગુજરાત અને કાઠીયાવાડ ના પ્રદેશમાં નાગ અને દસ્યુ નામની બે પ્રજા વસતી હતી. નાગ જાતિની ગણતરી અસુરોમાં જ થતી હતી. નાગલોકો હિરણ્ય અને તામ્ર વર્ણના હતા અને તેઓની સંસ્કૃતિ દસ્યુ કરતા ચઢિયાતી

Read Full Article

Notable Anavils

અનાવિલ સમાજનો પરિચય * વાપી થી તાપી અથવા કહોકે ઉંમરગામથી કોસંબા સુધી વિસ્તરેલા અનાવિલો, હકીકતમાં વિશ્વના દરેક ખૂણામાં પથરાયેલા છે. * અપરિણીત રહેવું - મોડાં લગ્નો અને એક કે તેથી ઓછા બાળકો ધરાવતા અનાવિલો ધીરે ધીરે કુલ

Read Full Article

અનાવિલ સાહિત્ય

વિશિષ્ટ સમાજની માહિતી આપતું આપણું અનાવિલ સાહિત્ય અનાવિલ સમાજમાંથી જેટલું શક્ય હોય એટલું ભેગું કરીને–ખરીદીને–વસાવીને વાંચવાનો શોખ છેલ્લા પચાસ વર્ષથી હું ધરાવું છું. લગભગ પચાસની નજીક પુસ્તકો મેં વસાવ્યા છે અને એ કાર્યક્રમ હજી અવિરત ચાલુ છે.

Read Full Article

એડવોકેટ ભુલાભાઈ દેસાઈ

એડવોકેટ ભુલાભાઈ દેસાઈ : (૧૩-૧૦-૧૮૭૭– ૬-૦૫-૧૯૪૬) આજે એમની જન્મ જયંતિ છે. ભારતમાં બ્રીટીશ ન્યાય તંત્રની શરુઆત થઈ ત્યારથી આજ સુધીના સર્વોત્તમ વકીલો પૈકી ના એક એવા ભુલાભાઈ દેસાઈ - વલસાડના અનાવિલ.

Read Full Article

This feature is only available for authorized anavil user. Login or register.



Wait for approval from admin side.


We apologies your second phase registration is not approved.
For any clarification email to contactus@anavilworld.com