સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર
શ્રી કડોદરા વિભાગ અનાવિલ સમાજ તથા કામરેજ પલસાણા તાલુકા અનાવિલ યુવક મંડળ આયોજિત
સમૂહ યજ્ઞોપવિત સંસ્કાર તા. ૦૩/૦૨/૨૦૨૫, સોમવાર ફકત ૫૦૧ રૂ।. માં જનોઈ (બટુક સાથે ૨૧ વ્યકિત, મહારાજની દક્ષિણા, પૂજાની તમામ સામગ્રી, સવારનો - નાસ્તો તથા ફરાળ, જમવાનું સામેલ છે.)
નામ નોંધાવવા માટે સંપર્ક કરો :ગિરીશભાઈ દેસાઈ : 98255 71720, ભરતભાઈ દેસાઈ : 99789 28801 કિશોર દેસાઈ : 94292 22270, મિરલ દેસાઈ 98252 80379
શુભ સ્થળ : મગનવાડી, કડોદરા