+91 74054-80590 |   contactus@anavilworld.com

Priyamitra Weekly Articles

Home > Articles > Priyamitra Weekly Articles

Articles on Morarji Desai in PriyaMitra Weekly

‘પ્રિયમિત્ર‘ સાપ્તાહિક વિશે

‘પ્રિયમિત્ર‘ સાપ્તાહિક ૨૦૦૯ થી નવસારીથી પ્રકાશિત થાય છે. એલ.આઇ.સી.,નવસારીથી ૨૦૦૭માં નિવૃત થયેલા શ્રી સુરેશ દેસાઇ અને રેડક્રોસના સેક્રેટરી તથા ગાર્ડા કૉલેજ,બી.પી.બારીઆ સાયન્સ કૉલેજ તથા કોમર્સ અને લૉ કોલેજ ના ટ્રસ્ટી શ્રી કેરસી દેબુએ સાથે રહીને પ્રિયમિત્રના પ્રકાશનનો આરંભ કર્યો હતો. સુરેશ દેસાઇ સાપ્તાહિકના તંત્રી છે અને ભાઇ કેરસી દેબુ પરામર્શદાતા તંત્રી છે.

Read Full Article

કેરસી દેબૂ - લેખક નો પરિચય

ભાઇ કેરસી દેબુ નવસારી શહેરનું જાણિતું નામ છે, કૉલેજમાં અભ્યાસ કરતા હતા ત્યારે એમણે નવનિર્માણ આંદોલનની આગેવાની લીધેલી. ઈંદિરાજીની ઇમરજન્સીનો સજ્જડ વિરોધ કરેલો અને નવસારીના કોંગ્રેસી અગ્રણીઓ સાથે જેલવાસ પણ ભોગવેલો. નવસારીના ઇતિહાસના એ અભ્યાસુ સંશોધક છે અને એમને નવસારીના એન્સાઇક્લોપીડિયા માનવામાં આવે છે.

Read Full Article

Articles

Morarji Desai Chapter 22

કામરાજ યોજના : મોરારજી વિરૂદધનું ષદયત્ર આઝાદી પછીના શરૂ આતના વર્ષોમાં કેન્દ્રમાં કોંગ્રેસ પાટી ને બહુ ભારે બહુમતિ મળી હતી. કોંગ્રેસ પછી બીજા સ્થાને સામ્યવાદીઓ અને સમાજવાદી પક્ષના સભ્યો હતા.કોંગ્રેસ પાસે બહુમતિ હોવા છતા અનુભવી અને કુશળ

Read Full Article

Morarji Desai Chapter 21

મોરારજીભાઈ અને વડા ન્યાયમૃત્તિ ચગલાજી વચ્ચેનો પત્રવહેવાર બાળાસાહેબ ખેર પ્રધામંડનળમા મોરારજીનું સ્થાન ગૃહપ્રધાન તરીકેનું હતું. બાળાસાહેબ ખુબ જ પ્રામાણિક અને અત્યંત નરમ સ્વભાવના હતા. મોરારજીભાઈ પાસે રાજકારણ ઉપરાંત વહીવટી તંત્રનો પણ અનુભવહતો.

Read Full Article

Morarji Desai Chapter 15

મોરારજીભાઈ અને વડા ન્યાયમૃત્તિ ચગલાજી વચ્ચેનો પત્રવહેવાર બાળાસાહેબ ખેર પ્રધામંડનળમા મોરારજીનું સ્થાન ગૃહપ્રધાન તરીકેનું હતું. બાળાસાહેબ ખુબ જ પ્રામાણિક અને અત્યંત નરમ સ્વભાવના હતા. મોરારજીભાઈ પાસે રાજકારણ ઉપરાંત વહીવટી તંત્રનો પણ અનુભવહતો.

Read Full Article

Morarji Desai Chapter 14

બે સજ્જનો વચ્ચે પ્રામાણિક વાદ-વિવાદ જૂના મુંબઈ રાજયમા મોરારજીભાઈ પહેલા ગૃહપ્રધાન અને પછી મુખ્યપ્રધાન તરીકે રહ્ય હતા. તે દરમ્યાન મુંબઈ હાઈકોટ મુખ્ય ન્યાયાધીશ શ્રી મહમદ કરીમ ચાગલા નામે વિદ્રાન મુસ્લિમ ( ખોજા) સજ્જન હતા.

Read Full Article

Morarji Desai Chapter 13

મોરારજીભાઈને કોઈએ પ્રશ્ન કર્યો હતો કે તમે leftist છો કે rightist છો? મોરારજીભાઈનો જવાબ હતો હું rightist છું મતલબ કે 'સત્યના પક્ષે' છું. Rightist નો અર્થ જમણેરી પણ થાય અને બીજો અર્થ સત્યવાદી પણ થાય! મોરારજીભાઈની વિચારધારા સમાજવાદ કે સામ્યવાદ તરફી બિલકુલ ન હતી.

Read Full Article

Morarji Desai Chapter 12

મોરારજીભાઈના અંગત જીવનમાં મોરારજીભાઈના પિતાશ્રીના આત્મહત્યાથી થયેલી અપમૃત્યુની પરંપરા તેઓના અંતિમ દિવસો સુધી ચાલુ રહી. મોરારજીભાઈના પિતા, બહેન, પાંચ બાળકો પૈકી બે બાળકોના અપમૃત્યુ થયા પરંતુ સૌથી કરૂણ પ્રસંગ મોરારજીભાઈની પુત્રી ઇન્દુએ કરેલ આત્મહત્યાનો હતો.

Read Full Article

Morarji Desai Chapter 11

મોરારજીભાઈનું અંગત જીવન મહદ અંશે કરુણતા સભર રહ્યું. મોરારજીભાઈના જન્મ પહેલાથી શરુ થયેલી પરિવારમાં અપમૃત્યુની પરંપરા જીવનના અંત સુધી ચાલુ રહી. મોરારજીભાઈના પિતાશ્રી રણછોડભાઇની પહેલી પત્નીએ આત્મહત્યા કરી હતી. મોરારજીભાઈના પિતાએ પણ મોરારજીભાઈના લગ્નના ત્રણ-ચાર દિવસ પહેલા કુવામાં પડી આત્મહત્યા કરી હતી.

Read Full Article

Morarji Desai Chapter 10

મુંબઈ રાજ્યમાં મોરારજીભાઈએ દારૂબંધીની ઘોષણા કરતા દારુ ભેગા તાડી પર પણ પ્રતિબંધ મુકવામાં આવતા તાડીના શોખીનો અકળાયા હતા. દક્ષિણ ગુજરાતમાં તાડી પીવાનું પ્રમાણ અન્ય સ્થળો કરતા વધુ હતું. નવસારી પંથકના પારસીઓ તાડીના ખાસ શોખીન હતા. નવસારીના પારસીઓએ તો ભેગા મળી તાડી પીવા માટે 'ક્લબ' ની પણ સ્થાપના કરી હતી.

Read Full Article

Morarji Desai Chapter 9

મોરારજીભાઈ જયારે મુંબઈ રાજ્યના ગૃહપ્રધાન અને પછી ગૃહમંત્રી બન્યા હતા. તે સમય એટલે કે આઝાદીના થોડા વર્ષ પૂર્વે અને આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં મોરારજીભાઈની કેટલીક નીતિ અને તેઓએ પસાર કરેલા કેટલાક વિવાદાસ્પદ કાયદાઓને કારણે મોરારજીભાઈની છાપાઓમાં ભારે ટીકા થતી.

Read Full Article

Morarji Desai Chapter 8

મોરારજીભાઈને અખબારો અને પત્રકારો સાથે ક્યારેય સારા સંબંધ રહ્યા નથી. સામાન્ય રીતે રાજકારણીઓ પત્રકારો અને અખબારો સાથે સારા સંબંધ રાખવા પ્રયત્ન કરતા હોય છે. પત્રકારોને ભેટ સોગાદ આપવી કે છાપા સાથે સારા સંબંધ રાખી પોતાની પ્રશંસા કરાવવી...

Read Full Article

Morarji Desai Chapter 7

ગોધરાકાંડ પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સામે ગુજરાતના સન ૨૦૦૧ ની સાલના કોમી હુલ્લડ સમયે મુસ્લિમો વિરુદ્ધ હિન્દુઓની તરફેણ કરી હિંદુ તોફાનીઓને મદદરૂપ થયાં હોવાનો આક્ષેપ થયો હતો. હુબહુ આવો જ આક્ષેપ સ્વ. મોરારજી દેસાઈ સામે સન ૧૯૨૭ માં થયો હતો.

Read Full Article

Morarji Desai Chapter 6

સત્તાની સાઠમારીમાં ૧૯૬૯માં કોંગ્રેસના ભાગલા પડી ગયા હતા. ઇન્દિરાજીના નેતૃત્વ હેઠળની કોંગ્રસ "કોંગ્રેસ - આઈ" અને મોરારજીભાઈ દેસાઈના નેતૃત્વ હેઠળની કોંગ્રેસ "કોંગ્રેસ - ઓ" તરીકે ઓળખાતી. ઇન્દિરાજીને જવાહરલાલના પુત્રી હોવાનો સીધો લાભ મળ્યો હતો.

Read Full Article

Morarji Desai Chapter 5

મોરારજીભાઈ વિશે લખવાનું નક્કી કર્યું ત્યારે સ્વાભાવિક રીતે મોરારજીભાઈને લગતા પુસ્તકો વાંચવા પડે. વર્ષો પહેલાં મોરારજીભાઈની આત્મકથા "મારું જીવનવૃતાંત" ના ૩ અંકો ખરીદેલા અમે વાંચેલા. મોરારજીભાઈને લગતા અન્ય લેખકોએ લખેલા પુસ્તકો અને લેખોનો અભ્યાસ કર્યો.

Read Full Article

Morarji Desai Chapter 4

"એટલે તમે શું કહેવા માંગો છો?" મોરારજીભાઈએ જાણે મોટેથી ત્રાડ નાંખી. "હું પણ ગૃહમંત્રી તરીકે માત્ર ૨૫૦ રૂપિયા પગાર લઉં છું. મંત્રીઓને ૨૫૦/- રૂ. અને ધારાસભ્યોને ૧૫૦/- રૂ. પ્રતિ માસિક મળે છે." "પણ સાહેબ, ૧૫૦/- રૂ. બહુ ઓછા છે અને એટલા રૂપિયામાં કોઈ ધારાસભ્યનું ઘર ચાલતું નથી."

Read Full Article

Morarji Desai Chapter 3

૧૯૫૨ માં ભારતના નવા બંધારણ પ્રમાણે પ્રથમ વખત સામાન્ય ચુંટણી થવાની હતી. આઝાદી નવી નવી મળી હતી અને કોંગ્રેસ સિવાયના વિરોધ પક્ષો બાલ્યાવસ્થામાં હતા અને આઝાદી પહેલાથી વર્ચસ્વ જમાવી ચુકેલા કોંગ્રેસ પક્ષનો સૂર્ય મધ્યાહને તપતો હતો.

Read Full Article

Morarji Desai Chapter 2

હાલમાં કોરોના વાયરસે(કોવિડ – ૧૯) વિશ્વમાં હાહાકાર મચાવી દીધો છે. આ વાયરસની રસી શોધવા વિશ્વના વૈજ્ઞાનિકો લાગી ગયા છે. વરસો પહેલા કેટલીક મહામારી સમયે જુદા જુદા રોગોની રસીની શોધ થતી રહી છે. શીતળા માટેની રસી વરસો પહેલાં શોધાઈ અને તેને વિશ્વને શીતળા મુક્ત કર્યું.

Read Full Article

Morarji Desai Chapter 1

આજે નવસારીમા ભૂતપૂર્વ વડાપ્રધાન ભારત રત્ન મોરારજી દેસાઈની ૧૨૫ વષર્ની જન્મજયંતિના ઉજવણીના ભાગરૂપે રાજયસભાના સાસંદ ડૉ. સુબ્રહમણીયમ સ્વામી “મોરારજી દેસાઈ વ્યાખ્યાન માળા” માં પ્રવચન આપવા પધારી રહ્યા છે ત્યારે શ્રી મોરારજી દેસાઈ અને સ્વામી વચ્ચેના કેટલાક સંબંધોની નોંધ લઈએ.

Read Full Article

This feature is only available for authorized anavil user. Login or register.Wait for approval from admin side.


We apologies your second phase registration is not approved.
For any clarification email to contactus@anavilworld.com