+91 74054-80590 |   contactus@anavilworld.com

News

Home > News

News

યોગદાન ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ

ચાર દાયકાથી વધુ સમયથી, અમદાવાદ સ્થિત સુધીર નાયક ભારતના સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રોનિક્સ ઇકોસિસ્ટમમાં મુખ્ય વ્યક્તિ રહ્યા છે. 1994 માં એક અગ્રણી ચિપ ડિઝાઇન કંપનીની સહ-સ્થાપનાથી લઈને ભારતના સેમિકન્ડક્ટર લેન્ડસ્કેપને આકાર આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવા સુધી, તેમના યોગદાન ઉદ્યોગના વિકાસમાં મહત્વપૂર્ણ રહ્યા છે.


ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક

મુખ્ય ન્યાયાધીશ (CJI) સંજીવ ખન્નાના નેતૃત્વ હેઠળની સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશો તરીકે આઠ ન્યાયિક અધિકારીઓની નિમણૂકના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જેમા નવસારી નિવાસી અને ધારાશાસ્ત્રી રહી ચૂકેલા અને હાલ વડોદરા ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ ફરજ બજાવતા ઉત્કર્ષ ઠાકોરભાઈ દેસાઈ સહિત અન્ય સાત ન્યાયિક અધિકારીઓની ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે નિમણૂક કરાઈ છે. હાઈકોર્ટ જજ બનવા બદલ ખુબ ખુબ અભિનંદન.👏🏻💐


Proud of ANAVIL Soham Desai fitness coach

Soham Desai fitness coach with Prime Minister Shri Narendra Modi




This feature is only available for authorized anavil user. Login or register.



Wait for approval from admin side.


We apologies your second phase registration is not approved.
For any clarification email to contactus@anavilworld.com